Published By galaxy news
Oct. 22, 2024, 3:57 p.m.

IPO News: ટાટાની આ કંપનીનો આવશે IPO ! ગ્રુપના આ શેર 14% વધ્યા, જાણો ક્યારે આવશે

જો તમે ટાટા ગ્રુપના કોઈપણ શેર પર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે IPO માર્કેટમાં, ટાટા કંપનીના IPOમાં રોકાણ કરવાની તક ખૂબ જ ટૂંક સમયમાં મળી શકે છે. આરબીઆઈના નિયમો અનુસાર, કંપનીને હવે સપ્ટેમ્બર 2025 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થવું પડશે.

જો તમે ટાટા ગ્રુપના કોઈપણ શેર પર રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલે કે IPO માર્કેટમાં, ટૂંક સમયમાં તમને ટાટા કંપનીના IPOમાં દાવ લગાવવાની તક મળી શકે છે. ટાટા સન્સને આવતા વર્ષ 2025 સુધીમાં લિસ્ટેડ થવું પડશે.

1 / 6
ટાટા સન્સની સ્ટોક એક્સચેન્જો પર ફરજિયાત લિસ્ટિંગમાંથી મુક્તિ આપવાની વિનંતીને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નકારી કાઢવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સેન્ટ્રલ બેંકે ફરજિયાત લિસ્ટિંગ ક્લોઝમાંથી મુક્તિ માટેની કંપનીની અપીલને ફગાવી દીધી છે.
 
2 / 6
સૂત્રોએ જણાવ્યું હતું કે આરબીઆઈ ઉચ્ચ-સ્તરની NBFCs માટે ફરજિયાત લિસ્ટિંગની જરૂરિયાતને અનુસરી રહી છે અને ટાટા સન્સને જાણ કરી છે કે કોઈ વિશેષ છૂટ આપવામાં આવશે નહીં.
 
3 / 6
તમને જણાવી દઈએ કે આરબીઆઈના નિયમો અનુસાર, કંપનીને હવે સપ્ટેમ્બર 2025 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થવું પડશે. જો કે, હાલમાં રેગ્યુલેટર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
 
4 / 6
સોમવારે ટાટા કેમિકલ્સના શેરમાં 14%નો વધારો થયો હતો. તેની અસર ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના શેર પર પણ થઈ હતી, જે 9.5% વધ્યા હતા.
 
5 / 6
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
 
6 / 6
 
Leave a Comment

Your email address will not be published. Required fields are marked