Published By Info by Galaxy
Feb. 21, 2026, 4:21 p.m.

રમઝાન માસ માં સ્માર્ટ ડાયેટ

રોજા + સાચી ડાયેટ = એનર્જી + ફિટનેસ


🌅 સહેરી નિયમ

🥣 ઓટ્સ / દળીયા
🥚 1–2 ઉકાળેલા ઈંડા
🌰 Almond / 4 બદામ

💧 2–3 ગ્લાસ પાણી
🚫 તળેલું અને ભારે ચા ટાળો


🌇 ઇફ્તાર નિયમ

🌙 1–2 ખજૂર + પાણી
🍲 સૂપ
🥗 મોટું સલાડ
🍗 ગ્રિલ્ડ પ્રોટીન (ચિકન / પનીર / દાળ)
🚫 દરરોજ સમોસા-પકોડા ટાળો


🌙 રાત્રી નિયમ

🚶 20 મિનિટ ચાલવું
💧 કુલ 7–8 ગ્લાસ પાણી
😴 6–7 કલાક ઊંઘ

“રોજા ફક્ત ઇબાદત નથી… શરીર માટે રીસેટ પણ છે.”

📲 દરરોજની નવીનતમ માહિતી સીધી તમારા મોબાઇલ પર મેળવવા આજે જ અમારા ઓફિશિયલ WhatsApp ગ્રુપમાં જોડાઓ: https://chat.whatsapp.com/KghqcHnJMiYKBdZCgI5i3b?mode=gi_t

Leave a Comment

Your email address will not be published. Required fields are marked