Published By Info Galaxy
Jan. 13, 2026, 5:58 p.m.

તમારી પ્રગતિ અને છુપાયેલા જેલસ લોકો.

• તમારી પ્રગતિથી જેલસ થનારા લોકો સામાન્ય રીતે બે પ્રકારના હોય છે.
• પહેલા પ્રકારના લોકો પીઠ પાછળ બોલે છે — એમને ઓળખવું સરળ હોય છે.
• બીજા પ્રકારના લોકો બહારથી સારા લાગે છે, પણ એ સૌથી વધારે ખતરનાક હોય છે.
• તમે જ્યારે તમારી સફળતા કે કોઈ પ્રાઉડ મોમેન્ટ શેર કરો, ત્યારે એ લોકો વાત બદલી નાખે છે.
• જેમ કે તમે કહો, “આજે બિઝનેસે વપાણ કર્યું,” અને સામે જવાબ મળે, “હા ઠીક છે… પણ બીજું શું ચાલે
છે?”
• તમે કોઈ સિદ્ધિ શેર કરો અને એ તરત કોઈ નેગેટિવ મુદ્દો લઈ આવે.
• તમારી ગ્રોથ પર ખુશ થવાને બદલે એને મજાકમાં ઉતારે છે.
• તમારી સફળતાની વાતને પૂરી રીતે ઇગ્નોર કરીને પોતાનો વિષય શરૂ કરે છે.
• આવા લોકો ધીમે ધીમે તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ ખેંચી લે છે.
• તમને ખબર પણ નથી પડતી કે તમારી પ્રગતિ ધીમી થતી રહી છે.
• એટલે જ હંમેશા તમારી ખુશીની વાત પર ટોપિક ચેન્જ કરે — એ મિત્ર નથી, છુપાયેલો દુશ્મન છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked