Published By galaxy news
Oct. 22, 2024, 3:35 p.m.

વિશ્વભરમાં મંદી વચ્ચે પાકિસ્તાનના શેરબજારમાં કેમ આવી રહી છે તોફાની તેજી? જાણો કારણ

બધા દેશોના શેરબજારમાં મંદીનો માહોલ છે છત્તા પાકિસ્તાનનું માર્કેટ ગ્રો કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાનને એવુ તો શું કર્યું કે એવુ તો શું મલી ગયુ તેને કે ત્યાનું માર્કેટ ઉઠવા લાગ્યું ? ચાલો સમજીએ

વિશ્વભરમાં ઈરાન-ઈઝરાયલના યુદ્ધના કારણે તેની ખરાબ અસર શેર બજારો પર જોવા મળી રહી છે ત્યારે બધા દેશોના શેરબજારમાં મંદિનો માહોલ છે છત્તા પાકિસ્તાનનું માર્કેટ ગ્રો કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાનને એવુ તો શું કર્યું કે એવુ તો શું મલી ગયુ તેને કે ત્યાનું માર્કેટ ઉઠવા લાગ્યું ? ચાલો સમજીએ

1 / 6
ભારતમાં ઈરાન-ઈઝરાયલના યુદ્ધના કારણે રોકાણકારોના 7 લાખ કરોડનું મોટું નુકસાન થયુ છે.   ત્યારે પાકિસ્તાનને આ સમયે 86 હજારનો આંકડો પાર કરી ગયુ છે. ત્યારે આ આંકડો પાર કરી જતા પાકિસ્તાનમાં જશ્નનો માહોલ છે . નેતાઓ એકબીજાને અભિનંદન પાઠવી રહ્યા છે. ત્યારે ચાલો જાણીએ તેનુ કારણ .
 
2 / 6
પહેલા વાત કરીએ તો ભારતના 85 હજાર અને પાકિસ્તાનના 85 હજારમાં ઘણો ડિફરન્સ છે જેમ કે ભારતના રુપિયો અને પાકિસ્તાનની કરન્સી અલગ છે તેવી રીતે તેમની પાકિસ્તાનનો 85 હજારની આકંડો અને ભારતનો 85 હજારનો આકંડો ઘણો અલગ અને પાકિસ્તાન કરતા વધારે છે. અને પાકિસ્તાનના 85 હજારનો આકડો એટલે 40 બિલીયન ડોલર થયુ જ્યારે ભારત માટે 5000 બિલીયન ડોલર થયુ.
 
3 / 6
પાકિસ્તાનનુ માર્કેટ કેમ અચાનક ઉઠયું- પાકિસ્તાનના માર્કેટ ઉઠવા પાછળ ઘણા કારણો છે પણ તેમાનું પહેલુ કારણ છે તે શાહબાઝ શરિફના વડાપ્રધાન બનતા અમેરિકાએ પાકિસ્તાનને તેમના જણાવવા મુજબ નિયમો માનવાની વાત કરી હતી જે નિયમો માનતા હવે IMF પાકિસ્તાનને 7 બિલિયન ડોલરની લોન આપવા જઈ રહ્યું છે. આ પહેલો પોઈન્ટ છે.
 
4 / 6
જ્યારે બીજા પોઈન્ટની વાત કરીએ તો ઈન્વેસ્ટરના રુપમાં લોકોએ લોન લઈ લઈને દેવુ ચુકવવાનું શરુ કર્યુ જેથી તેમના ઈમપોર્ટ સસ્તા થયા જેના કારણે મોંઘવારી પણ કન્ટ્રોલમાં આવી
 
5 / 6
ત્રીજુ કારણ સાઉદી અરેબીયા જેવા દેશો પાકિસ્તાનમાં કેટલાક પ્રકારનુ ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. આ સાથે અન્ય પણ દેશો પાકિસ્તાનમાં રોકાણની યોજના બનાવી રહ્યા છે. સાઉદી જ નહીં પણ યુએઈના બિઝનેસમેન એ પણ પાકિસ્તાનમાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
 
Leave a Comment

Your email address will not be published. Required fields are marked