RBL બેંકના કર્મચારીઓ કેવી રીતે કરતા કાંડ? 1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ
RBL બેંકના 8 કર્મચારીઓની 1550 કરોડના સાયબર ફ્રોડમાં સિધી સંડોવાણી સામે આવી છે. જે મામલે તપાસ કરતા પોલીસે હાલ ડિજીટલ રુપી 2.50 કરોડ જપ્ત કરી, 164 બેંક ખાતાં સીઝ છે. આ કેસમાં મુખ્ય આરોપી કિરાત જાદવાણીની બહેન વૃદાંની સંડોવણી પણ સામે આવી છે, જે હાલ ફરાર હોવાથી પોલીસે તેની લુકઆઉટ નોટીસ જાહરે કરી છે.
સુરત:તાજેતરના શહેરના બહુચર્ચીત રૂ. 1,550 કરોડના મમ્મથ સાયબર ફ્રોડ કેસમાં ઉધના પોલીસના સાયબર ક્રાઈમ વિભાગે મોટો ખુલાસો કર્યો છે. આ કેસમાં તપાસમાં RBL બેંકના આઠ કર્મચારીઓની સીધી સંડોવણી સામે આવી છે, જેમણે મુખ્ય આરોપીઓની સાથે મળીને અનેક નકલી કરંટ ખાતાં ખોલાવ્યા હતા અને પૈસાની હેરફેરમાં પણ મદદરૂપ બન્યા હતા. બેંકે આ તમામ કર્મચારીઓને તાત્કાલિક પગલાંરૂપે સસ્પેન્ડ કરી દીધા હતા અને પોલીસે તેમને રિમાન્ડ પર લઈ તપાસ શરુ કરી હતી ત્યારે હાલ આ કેસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે અને પોલીસે 2.50 કરોડ જેટલી રકમ જપ્ત
Leave a Comment
Your email address will not be published. Required fields are marked