Published By Info by Galaxy
April 28, 2026, 5:30 p.m.

વાંકાનેર તાલુકા પંચાયત પર કોંગ્રેસનો ભવ્ય વિજય

વાંકાનેર તાલુકા પંચાયતના જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસે શાનદાર પ્રદર્શન કરતા સ્પષ્ટ બહુમતી મેળવી છે. કુલ 24 બેઠકોમાંથી કોંગ્રેસે 15 બેઠકો કબજે કરી છે, જ્યારે ભાજપને 8 બેઠકો મળી છે અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજયી રહ્યો છે.
આ પરિણામ સાથે તાલુકા પંચાયત પર કોંગ્રેસનો દબદબો સ્થાપિત થયો છે.
મતદાતાઓએ કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કરતાં પક્ષને સશક્ત જનમંડેટ આપ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
 
 
 
વાંકાનેર તાલુકા પંચાયતની 24 સીટો 
1. અરણીટીંબા – જેનમબેન મહમદઈદ્રીશ કડીવાર - કોંગ્રેસ
2. ચંદ્રપુર – રૂપસીંગ પરથીલભાઈ ચૌહાણ - કોંગ્રેસ
3. ચિત્રાખડા - અપક્ષ
4. ઢુવા – શ્રી પુજાબા ઈન્દ્રસિંહ ઝાલા - ભાજપ
5. ગાંગીયાવદર – શોભનાબેન પ્રવિણભાઈ બાવણીયા - કોંગ્રેસ
6. ગારીયા – દુધીબેન મનસુખભાઈ થુલેટીયા - કોંગ્રેસ
7. હશનપર – શ્રી શારદાબેન અરવિંદભાઈ અબસનીયા - ભાજપ
8. જેતપરડા – શ્રી ભૂપતભાઈ જીવણભાઈ કુકાવા - ભાજપ
9. કણકોટ – શ્રી વાલજીભાઈ ગોવિંદભાઈ ગોધાણી - ભાજપ
10. ખખાણા – શ્રી દીપકભાઈ જશાભાઈ ગોધાણી - ભાજપ
11. કોઠી – ભાવનાબેન ગોરધનભાઈ સરવૈયા - કોંગ્રેસ
12. લુણસર – શ્રી ઉર્વેશીબેન જયકુમાર વસીયાણી - ભાજપ
13. મહીકા – ફાતુબેન યુનસભાઈ શેરસીયા - કોંગ્રેસ
14. માટેલ – શ્રી પ્રભુભાઈ સંઘાભાઈ ધેનોજા - ભાજપ
15. મેસરીયા – જશુબેન સાદુલભાઈ ભુસડીયા - કોંગ્રેસ
16. પંચાસર – ધનશ્યામસિંહ લખુભા ઝાલા - કોંગ્રેસ
17. પંચાસીયા – ઇરફાનભાઈ હુસેનભાઈ ચૌધરી - કોંગ્રેસ
18. પીપળીયા રાજ – હુસેનભાઈ વલીભાઈ શેરસીયા - કોંગ્રેસ
19. રાજાવડલા – અકબરભાઈ અમીભાઈ વડાવિયા - કોંગ્રેસ
20. રાતડિયા – શ્રી અલ્પેશભાઈ જગદીશભાઈ મેર - ભાજપ
21. રાતીદેવરી – ફારુકભાઈ અબ્દુલભાઈ કડીવાર - કોંગ્રેસ
22. સરધારકા – ગિરિરાજસિંહ નાનુભા ઝાલા - કોંગ્રેસ
23. સિંધાવદર – મહુલિયા ચંદ્રિકાબેન રાજેશભાઈ - કોંગ્રેસ
24. તીથવા – ગુલશનબાનુ સોયબભાઈ બાદી - કોંગ્રેસ

📲 દરરોજની નવીનતમ માહિતી સીધી તમારા મોબાઇલ પર મેળવવા આજે જ અમારા ઓફિશિયલ WhatsApp ગ્રુપમાં જોડાઓ: https://chat.whatsapp.com/KghqcHnJMiYKBdZCgI5i3b?mode=gi_t

Leave a Comment

Your email address will not be published. Required fields are marked